Skip to content Skip to sidebar Skip to footer

SHREE RAM CHANDRA KRIPALU LYRICS IN GUJARATI શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન
કલાકાર - સુર્યાગાયત્રી
શબ્દો -  સંત શ્રી તુલસીદાસ
મ્યુઝિક - ગણપતિ
તાલ - દીપચંદી , માઈટ

શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન,
હરણ ભવભય દારૂણમ્
નવકંજ લોચન કંજ મુખ કર,
કંજ પદ કંજારૂણમ્...
શ્રી રામ...

કંદર્પ અગણિત અમિત છબી,
નવનીલ નીરદ સુંદરમ્
પટપીત માનહું તડિત રૂચિ શુચિ,
નૌમિ જનક સુતાવરમ્...
શ્રી રામ...

ભજ દીન બંધુ દિનેશ દાનવ,
દૈત્યવંશ નિકંદનમ્ 
રધુનંદ આનંદ કંદ કોશલ ચંદ,
દશરથ નંદનમ્... 
શ્રીરામ...

શિર મુકુટ કુંડલ તિલક ચારૂ,
ઉદાર અંગ વિભૂષણમ્
આજાનુભુજ શરયાપધર,
સંગ્રામ જિત ખર દૂષણમ્... 
શ્રી રામ...

ઈતિ વદતિ તુલસીદાસ શંકર,
શેષ મુનિમન રંજનમ્ 
મમ હૃદયકુંજ નિવાસ કુરૂ કામાદિ,
ખલદલ ગંજનમ્ ... 
શ્રી રામ...

www.Gujjulyricsin.Com

શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "SHREE RAM CHANDRA KRIPALU LYRICS IN GUJARATI શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન"