https://www.googletagmanager.com/gtag/js?id=G-R7WHHBM9HW Sadhu Tero Sangdo Na Chhodu Bhajan Lyrics સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ ગુજરાતીમાં - GUJARATI BHAJAN
Skip to content Skip to sidebar Skip to footer

Sadhu Tero Sangdo Na Chhodu Bhajan Lyrics સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ ગુજરાતીમાં

સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ
કલાકાર - વિજય ચૌહાણ
શબ્દો - ગોરખનાથ
તાલ - દીપચંદી , ચલતી

સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ
લાલ મેરે દિલ કી સાધુ લાગી રે વેરાગીરામા
જોયું મેં તો જાગી હો જી...

કપડા રંગાયા સાધુ, અંચલ રંગાયા હો જી.
તો ભી મેરો તનડો ન રંગાયો મેરે લાલ.
જોયું મેં તો જાગી હો જી...

ધરતી કા તકિયા સાધુ, તકિયો તપીયો હો જી.
તો ભી મેરો મનડો ન તપીયો મેરે લાલ
જોયું મેં તો જાગી હો જી...

મચ્છન્દરના ચેલા જતિ ગોરખ બોલિયા
બોલ્યા બોલ્યા અમૃતવાણી મેરે લાલ
જોયું મેં તો જાગી હો જી...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Sadhu Tero Sangdo Na Chhodu Bhajan Lyrics સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ ગુજરાતીમાં"