Skip to content Skip to sidebar Skip to footer

HANUMANJINI AARTI JAY KAPI BALVANTA LYRICS હનુમાનજીની આરતી | જય કપિ બળવંતા

હનુમાનજીની આરતી | જય કપિ બળવંતા
કલાકાર - વિરેન પ્રજાપતિ
શબ્દો - પ્રેમાનંદ સ્વામી
તાલ - કેહરવા પ્રકાર

જય કપિ બળવંતા
પ્રભુ જય કપિ બળવંતા
સુર નર મુનિ જન વંદિત
પદરજ હનુમંતા,
પ્રભુ જય કપિ બળવંતા...

પ્રૌઢ પ્રતાપ પવન સૂત, 
ત્રિભુવન જયકારી,
પ્રભુ ત્રિભુવન જયકારી,
અસુર રિપુ મદગંજન(૨)
ભય સંકટ હારી,
પ્રભુ જય કપિ બળવંતા...

ભૂત પિશાચ વિકટ ગ્રહ 
પીડત નહિ જંપે,
પ્રભુ પીડત નહિ જંપે,
હનુમંત હાક સુનીને (૨)
થર થર થર કંપે,
પ્રભુ જય કપિ બળવંતા...

રઘુવીર સહાયે ઓળંગ્યો, 
સાગર અતિ ભારી,
પ્રભુ સાગર અતિ ભારી,
સીતા શોધ લે આયે (૨)
કપિ લંકા જારી,
પ્રભુ જય કપિ બળવંતા...

રામ ચરણ રતિ દાયક, 
શરણાગત ત્રાતા
પ્રભુ શરણાગત ત્રાતા,
પ્રેમાનંદ કહે હનુમંત (૨)
વાંછીત ફળ દાતા,
પ્રભુ જય કપિ બળવંતા...

જય કપિ બળવંતા...
પ્રભુ જય કપિ બળવંતા...

www.Gujjulyricsin.com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

5 ટિપ્પણી for "HANUMANJINI AARTI JAY KAPI BALVANTA LYRICS હનુમાનજીની આરતી | જય કપિ બળવંતા"

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.