Skip to content Skip to sidebar Skip to footer

DWARIKANO NATH MARO RAJA RANCHHOD CHHE LYRICS IN GUJARATI દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે

દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે
કલાકાર - કિંજલ દવે
તાલ - હીંચ , એક તાળી

દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે
દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે...

તમે મને માયા લગાડી મારા વાલા
એણે મને માયા લગાડી રે...

ગાયો નો ગોવાળ મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે...

માખણ નો ચોર મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે...
દ્વારીકા નો નાથ...

તમે મને માયા લગાડી મારા વાલા
એણે મને માયા લગાડી રે...

સુદામા નો મિત્ર મારો દ્વારીકા નો નાથ છે
એણે મને માયા લગાડી રે...

રાધા નો શ્યામ મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે...

મીરા નો માધવ ગીરીધર ગોપાલ છે
એણે મને માયા લગાડી રે...
દ્વારીકા નો નાથ...

તમે મને માયા લગાડી મારા વાલા
એણે મને માયા લગાડી રે...

શબરી નો રામ મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે...

માખણ નો ચોર મારો રાજા રણછોડ છે
એણે મને માયા લગાડી રે...
દ્વારીકા નો નાથ...

www.Gujjulyricsin.Com

શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "DWARIKANO NATH MARO RAJA RANCHHOD CHHE LYRICS IN GUJARATI દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે"