Skip to content Skip to sidebar Skip to footer

A Kayamathi Hanslore Dhun Lyrics આ કાયા માથી હંસલો રે ગુજરાતીમાં

આ કાયા માથી હંસલો રે
કલાકાર - જીગ્નેશ દાદા રાધે રાધે
શબ્દો - જીગ્નેશ દાદા રાધે રાધે
તાલ - હીંચ , એક તાળી , ગરબા , કીર્તન

કોણ જાણી શકે કાળ ને રે સવાર કાલ કેવું થાસે
આ કાયા માથી હંસલો રે ઓચિંતા નો ઊડી જાસે
આ કાયા માથી હંસલો રે...

તારા મોટ્ટા મોટ્ટા બંગલા ને મોટર ને ગાડી વાડી
બધી માયા મૂળી મેલી ને ખાલી હાથે જાવું પડી
આ કાયા માથી હંસલો રે...

તારો દેહ રૂપાળો રે નહિ રાખે ઘરમાં ઘડી
તારા સગા ને સંબંધી રે થોડા દી મા ભૂલી જાસે
આ કાયા માથી હંસલો રે...

તારી સાચી ખોટી વાની રે વાની આ જગ મા અહી
તારા પંખીડા નો માળો રે પળવારમાં વિખરાઈ જશે
આ કાયા માથી હંસલો રે...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "A Kayamathi Hanslore Dhun Lyrics આ કાયા માથી હંસલો રે ગુજરાતીમાં"