Skip to content Skip to sidebar Skip to footer

ZINI ZINI MORALIYU VAGE CHHE LYRICS ઝીણી ઝીણી મોરલીયું વાગે છે

ઝીણી ઝીણી મોરલીયું વાગે છે
કલાકાર - આદિત્ય ગઢવી
શબ્દો - પ્રાચીન શબ્દો
મ્યુઝિક - રાહુલ મુંજારિયા
ફ્લુટ - શ્રેયસ દવે
વાયોલિન - મહેશ વાઘેલા
તાલ - ત્રણ તાળી રાસ

ઝીણી ઝીણી મોરલીયું વાગે છે
ઝીણી ઝીણી મોરલીયું વાગે છે
હે મોરલિયુ વાળા કાન
ઝીણી ઝીણી મોરલીયું વાગે છે

હે કાન કેતોતો કડલાં હું લાવિશ
હે મને ખોટા દલાહા દીધા
મોરલીયુ વાળા એ
ઝીણી ઝીણી મોરલીયું વાગે છે
હે રૂડી રૂડી મોરલીયું વાગે છે

હે કાન કેતો જુમડા હું લાવીશ
હે મને ખોટા દલાહા દીધા
મોરલીયુ વાળા એ
ઝીણી ઝીણી મોરલીયું વાગે છે
હે રૂડી રૂડી મોરલીયું વાગે છે

હે કાન કેતો તો હારલો હું લાવીશ
હે મને ખોટા દલાહા દીધા
મોરલીયુ વાળા એ
ઝીણી ઝીણી મોરલીયું વાગે છે
હે રૂડી રૂડી મોરલીયું વાગે છે

હે મોરલીનો સરવો સાદ મોરલી વાગે છે
ઝીણી ઝીણી મોરલીયું વાગે છે


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "ZINI ZINI MORALIYU VAGE CHHE LYRICS ઝીણી ઝીણી મોરલીયું વાગે છે"