Skip to content Skip to sidebar Skip to footer

GUJARATI SAKHI CHHAND LYRICS ગુરુદેવના દુહા સાખી


કલાકાર - વિહાભાઇ પ્રજાપતી
સંગીત - પ્રહલાદ સાધુ
શબ્દો - પ્રાચીન શબ્દો
દેવ - ગુરુદેવ
તાલ - ભજન ની શરૂઆત પહેલા ગવાય

ગુરૂ બ્રહ્મા, ગુરૂ વિષ્ણુ, 
ગુરુદેવો મહેશ્વર,
ગુરૂ સાક્ષાત પરિબ્રહ્મ, 
તસ્મ શ્રી ગુરુવે નમઃ

ગુરૂ ગોવિંદ દોનો ખડે, 
કીસકો   લાગુ પાય,
બલિહારી ગુરૂ આપને 
ગોવિંદ દિયો બતાય.

ગુરૂ વિણ જ્ઞાન ન ઉપજે, 
ગુરૂ વિણ મળે ન ભેદ,
ગુરૂ વિણ સંશય ના ટળે, 
જય જય જય ગુરૂદેવ.

ગુરૂ કુંભાર ઔર શિષ્ય કુંભ હૈ, 
ઘટ ઘટ કાઢે ખોટ,
ભીતરથી ભલે હાથ પસારે, 
ઉપર મારે ચોટ

સદગુરૂ એસા કિજીયે, 
જૈસે પુનમકો ચંદ્ર,
તેજ કરે પણ તપે નહીં, 
ઉપજાવે અતિ આનંદ.

સદગુરૂ મારે શારડી, 
ઉતરે આરપાર,
ઘાયલ કરો આ પાંજરું અને 
દેખાડે દશમો દ્વાર.

gujjulyricsin.com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ગુરુદેવના દુહા lyrics
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.
 

1 ટિપ્પણી for " GUJARATI SAKHI CHHAND LYRICS ગુરુદેવના દુહા સાખી "

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.