https://www.googletagmanager.com/gtag/js?id=G-R7WHHBM9HW BHOR SAME BHAV TARAN BHOLO LYRICS ભોર સમે ભવ તારણ ભોળો - GUJARATI BHAJAN
Skip to content Skip to sidebar Skip to footer

BHOR SAME BHAV TARAN BHOLO LYRICS ભોર સમે ભવ તારણ ભોળો

ભોર સમે ભવ તારણ ભોળો
કલાકાર - નારાયણ સ્વામી
શબ્દો - દાસ દયા
આલબમ - છુમ છુમ બાજે ઘુઘરિયા પાર્ટ ૧૨
તાલ - ઠેકા

ભોર સમે ભવ તારણ ભોળો
એજી સમરો પ્રેમ કરીને

વાઘંબર પીતાંબર સોહે ,
બેઠો ધ્યાન ધરીને રે
દેખી એવું રૂપ મનોહર ,
કાળ રહે છે ડગિને રે

ભાલે તિલક કેસર નું કીધું ,
અંગે ભભૂતી ચોળી રે
ભવ સહિત કોઈ ભજે ભોળાને ,
ના આવે જનમ ફરીને રે

સેવક સાટુ ઋષભ ચડીને ,
જઈને જડે છે અરીને રે
દાસ દયા પર દયા કરોતો ,
પહોંચે સરણ હરિને રે

ભોર સમે ભવ તારણ ભોળો
એજી સમરો પ્રેમ કરીને

દયાનંદ
શક્તિદાન ગઢવી


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "BHOR SAME BHAV TARAN BHOLO LYRICS ભોર સમે ભવ તારણ ભોળો"