Sharad Punam Ni Raat Ma Lyrics શરદ પૂનમ ની રાત માં
શરદ પૂનમ ની રાત માં ગુજરાતીમાં
કલાકાર - પામેલા જૈન
મ્યુઝિક - અપ્પુ
તાલ - હીંચ , ગરબા , એક તાળી
શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે
શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે
હે મારું મનડું નાચે, કે મારું તનડું નાચે,
હે મારું મનડું નાચે, કે મારું તનડું નાચે,
એના કિરણો રેલાય છે આભ માં,
આભ માં, આભ માં...
શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે
શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે
સોના નું બેડું મારું રૂપાની ઈંઢોણી
બેડલું લઇ ને હૂતો, પાણીડા ગઈ તી,
સોના નું બેડું મારું રૂપાની ઈંઢોણી
બેડલું લઇ ને હૂતો, પાણીડા ગઈ તી,
હો કાનો આવી મારી પુઠે સંતાતો ચોરી
મારું મુખડું શરમ થી લાજે રે ,
લાજે રે ,લાજે રે...
શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે
શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે
હે મારું મનડું નાચે, કે મારું તનડું નાચે,
એના કિરણો રેલાય છે આભ માં,
આભ માં, આભ માં...
શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે
શરદ પૂનમ ની રાત માં , ચાંદલિયો ઉગ્યો છે
www.Gujjulyricsin.Com
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ટિપ્પણી પોસ્ટ કરો for "Sharad Punam Ni Raat Ma Lyrics શરદ પૂનમ ની રાત માં"
તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.