Skip to content Skip to sidebar Skip to footer

Bhakti Karta Chhute Mara Pran Lyrics ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ ગુજરાતીમાં

ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ
કલાકાર - પરાગી પરમાર
મ્યુઝિક - ગૌરાંગ વ્યાસ
તાલ -  દિપચંદી

ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ
પ્રભુ એવું માગું છું
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ
પ્રભુ એવું માગું છું
રહે હૃદય કમલમાં તારું ધ્યાન
પ્રભુ એવું માગું છું
રહે હૃદય કમલમાં તારું ધ્યાન
પ્રભુ એવું માગું છું

તારું મુખડું મનોહર જોયા કરું
તારું મુખડું મનોહર જોયા કરું
રાત દિવસ ગુણો તારા ગાયા કરું
રાત દિવસ ગુણો તારા ગાયા કરું
અંત સમય રહે તારું ધ્યાન
પ્રભુ એવું માગું છું
અંત સમય રહે તારું ધ્યાન
પ્રભુ એવું માગું છું
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ
પ્રભુ એવું માગું છું
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ
પ્રભુ એવું માગું છું

મારી આશા નિરાશા કરશો નહિ
મારી આશા નિરાશા કરશો નહિ
મારા અવગુણ હૈયામાં ધરશો નહિ
પ્રભુ એવું માગું છું
મારા અવગુણ હૈયામાં ધરશો નહિ
શ્વાસે શ્વાસે રહે તારું ધ્યાન
પ્રભુ એવું માગું છું
શ્વાસે શ્વાસે રહે તારું ધ્યાન
પ્રભુ એવું માગું છું
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ
પ્રભુ એવું માગું છું
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ
પ્રભુ એવું માગું છું

મારા પાપ ને તાપ સમાવી દેજો
મારા પાપ ને તાપ સમાવી દેજો
આ સેવકને ચરણોમાં રાખી લેજો
આ સેવકને ચરણોમાં રાખી લેજો
આવી દેજોને દર્શન દાન
પ્રભુ એવું માગું છું
આવી દેજોને દર્શન દાન
પ્રભુ એવું માગું છું
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ
પ્રભુ એવું માગું છું
ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ
પ્રભુ એવું માગું છું
પ્રભુ એવું માગું છું પ્રભુ એવું માગું છું

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Bhakti karata chhute mara pran lyrics in gujarati

2 ટિપ્પણી for "Bhakti Karta Chhute Mara Pran Lyrics ભક્તિ કરતાં છૂટે મારા પ્રાણ ગુજરાતીમાં"

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.