Skip to content Skip to sidebar Skip to footer

Tame Mane Bhulito Nai Jao Ne Lyrics તમે મને ભૂલી તો નઈ જઓ ને ગુજરાતીમાં

તમે મને ભૂલી તો નઈ જઓ ને
કલાકાર - જીજ્ઞેશ કવિરાજ (બારોટ)
મ્યુઝિક - રવી રાહુલ
લેબલ - બેવફા
તાલ - સ્પીડ માં હીંચ

હો મારા દર્દ હું કઈશ કોને
હો મારા દર્દ હું કઈશ કોને
એકવાર મારી કસમ ખોને
તમે મને ભૂલી તો નઈ જઓ ને
હો મારા દર્દ હું કઈશ કોને
એકવાર મારી કસમ ખોને
તમે મને ભૂલી તો નઈ જઓ ને

હો જાતા જાતા એક વાત યાદ રાખજો
જાનુ તમે થોડો ઘણો લમણો રાખજો
વેલાહ વેળાય તમે પાછા આવજો
હો હો મારા દર્દ હું કઈશ કોને
એકવાર મારી કસમ ખોને
તમે મને ભૂલી તો નઈ જઓ ને
તમે મને ભૂલી તો નઈ જઓ ને

હો તારા વિના દિલ ની મારા હાલત બુરી છે
તું ગઈ ત્યાર થી રાહત ના મળી છે
હો હો હૂતો પાગલ છું તારા પ્યાર માં જાનુડી
તારી યાદો માં મારી જિંદગી જવાની...

હો કસમો રમશો ને તું નિભાવજે
જાનુ તારા જાન ને ના ભુલાવજે
જાનુ મારી યાદ તારા દિલ માં રાખજે
અરે મારા દર્દ હું કઈશ કોને
એકવાર મારી કસમ ખોને
તમે મને ભૂલી તો નઈ જઓ ને
તમે મને ભૂલી તો નઈ જઓ ને

હો દિલ માં મારા જાનુ તારી યાદો બની છે
તને તારા જીગા ની હવે ચો પડી છે
હો હો તું ગઈ જ્યાર થી મને ચો મળી છે
તારી ખબર મને બીજા થી મળી છે

હો કદર કરીલે જાનુ પ્રેમ ની તું મારા
તું ના મોને તો હમ સે તને મારા
તારા વગર જાનુ જાશે પ્રાણ મારા
હો હો મારા દર્દ હું કઈશ કોને
એકવાર મારી કસમ ખોને
તમે મને ભૂલી તો નઈ જઓ ને
હો તમે મને ભૂલી તો નઈ જઓ ને
હો તને મને ભૂલી તો નઈ જઓ ને...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Tame bhulito nai jao ne lyrics

ટિપ્પણી પોસ્ટ કરો for "Tame Mane Bhulito Nai Jao Ne Lyrics તમે મને ભૂલી તો નઈ જઓ ને ગુજરાતીમાં"