Ami Bhareli Najru Rakho Dhun Lyrics અમી ભરેલી નજરું રાખો ગુજરાતીમાં
અમી ભરેલી નજરો રાખો
કલાકાર - હેમંત ચૌહાણ
મ્યુઝિક - અપ્પુ
તાલ - હીંચ , ડબલ હીંચ
અમી ભરેલી નજરું રાખો મેવાડના શ્રીનાથજી
દર્શન આપો દુખડા કાપો મેવાડના શ્રીનાથજી
ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું શ્રીનાથજી
દયા કરીને ભક્તિ (2) દેજો મેવાડના
અમી ભરેલી નજરું...
હું દુખીયારો તમારે દ્વારે આવી ઉભો શ્રીનાથજી
આશિષ દેજો ઉરમાં લેજો (2) મેવાડના શ્રીનાથજી
અમી ભરેલી નજરું...
તમારે ભરોસે જીવન નૈયા હાકી રહયા શ્રીનાથજી
બની સુકાની પાર ઉતારો (2) મેવાડના શ્રીનાથજી
અમી ભેલી નજરું ...
ભક્ત તમારા કરે વિનંતી સંભાળજો શ્રીનાથજી
મુજ આંગણીએ વાસ તમારો (2) મેવાડના શ્રીનાથજી
અમી ભરેલી નજરું...
www.Gujjulyricsin.Com
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ટિપ્પણી પોસ્ટ કરો for "Ami Bhareli Najru Rakho Dhun Lyrics અમી ભરેલી નજરું રાખો ગુજરાતીમાં"
તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.