Mithi Mithi Te Sakhi Garba Lyrics મીઠી મીઠી તે સખી વ્રજ ની વાટલળી ગરબા ગુજરાતીમાં
નોંધ - આ ગરબાને તમે 8:15 મિનિટ પર સાંભળી શકશો એટલે વિડિયો ને ફોરવર્ડ કરો.
મીઠી મીઠી તે સખી વ્રજ ની વાટલળી ગરબા
કલાકાર - કિર્તીદાન ગઢવી , અનિતા પંડિત
શબ્દો - શ્રી રઘુનાથ બ્રહ્મભટ્ટ
મ્યુઝિક - ફિરોઝ ઝેરિયા
લેબલ - ક્રિષ્ન ભગવાન
તાલ - હીંચ , ગરબા , એક તાળી
મીઠી મીઠી તે સખી વ્રજ ની વાટલળી
મધુરા છે યમુના ના નીર
ગોવિંદ ના મીઠા મીઠા (૨)
મીઠી મીઠી રે શ્યામ વાયે વાસલળી
મધુરા તે ધિર સમીર
ગોવિંદ ના મીઠા મીઠા ઓ.. (૨)
અવનીને આંગણિયે સોહે સોહામણી
મધુવનમાં વૃંદાવન ગુંજે
હો અવનીને આંગણિયે સોહે સોહામણી
મધુવનમાં વૃંદાવન ગુંજે
ઇરે રસ કુંજ માંતુ રમતી રિસામણી
ખોડતિતી જ્યોતિ ના પુંજ
ગોવિંદ ના મીઠા મીઠા હો..
હો.. ઇરે રસ કુંજ માંતુ રમતી રિસામણી
ખોડતિતી જ્યોતિ ના પુંજ
ગોવિંદ ના મીઠા મીઠા હો..
મીઠી મીઠી તે સખી વ્રજ ની વાટલળી
મધુરા છે યમુના ના નીર
ગોવિંદ ના મીઠા મીઠા
ગોવિંદ ના મીઠા મીઠા
ગોવિંદ ના મીઠા મીઠા હો..
www.Gujjulyricsin.Com
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ટિપ્પણી પોસ્ટ કરો for "Mithi Mithi Te Sakhi Garba Lyrics મીઠી મીઠી તે સખી વ્રજ ની વાટલળી ગરબા ગુજરાતીમાં"
તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.