Skip to content Skip to sidebar Skip to footer

Ranujana Raja Lyrics In Gujarati રણુંજાના રાજા ધૂન ગુજરાતીમાં

રણુંજાના રાજા ધૂન ગુજરાતીમાં
કલાકાર - વનિતા પટેલ
મ્યુઝિક - જીતુ પ્રજાપતિ
શબ્દો - રાજન રાયકા , ધવલ મોટાણ
તાલ - ત્રણ તાળી

લડી લડી લાગુ પાય રણુંજાના રાજા (૨)
લડી લડી લાગુ પાય રે (૨)

મંડળ સમરે ને વેલા આવો રણુંજાના રાજા
લડી લડી લાગુ પાય રે
એવા સેવક સમરે ને વેલા આવો રોમાધણી
લડી લડી લાગુ પાય રે

તારા લીલા પીળા નેજા ફરકે રણુંજાના રાજા
જોઈ ને હૈયું હરખે રણુંજાના રાજા
લડી લડી લાગુ પાય રે

લડી લડી લાગુ પાય રણુંજાના રાજા (૨)

બાર બીજ ના ધણી કેવાય મને વ્હાલા રામાપીર (૨)
કાળા કળિયુગમાં પરચા પુરીયા (૨)
બેની સગુણા ના વીર

બીજ ના દાડે વેલા આવો રણુંજાના રાજા
લડી લડી લાગુ પાય રે (૨)

લડી લડી લાગુ પાય રણુંજાના રાજા (૨)
લડી લડી લાગુ પાય રે (૨)

એ મારવાડ ધરતી ના મોભી અને શું કરું સત ની વાત (૨)
કેવું છે અમારે એટલું (૨)
પીર દેજો અમને સાથ...

ધૂણી ધખાવી તમારા નોમની રણુંજાના રાજા
લડી લડી લાગુ પાય રે (૨)

લડી લડી લાગુ પાય રણુંજાના રાજા (૨)
લડી લડી લાગુ પાય રે...(૨)

હો અજમલ ઘેર અવતાર ધર્યો વ્હાલું રામદેવ નામ
અજમલ ઘેર અવતાર ધર્યો વ્હાલું રામદેવ નામ
એવા લીલુડા રે ઘોડલાં વાળા (૨)
બેઠ્યાં ગુજરાત ના ગામે ગામે

ભમ્મરિયા ભાલા વાળા રણુંજાના રાજા
લડી લડી લાગુ પાય રે (૨)

એ રાજન ધવલ વનિતા પટેલ સમરે
લડી લડી લાગુ પાય રે
લડી લડી લાગુ પાય રણુંજાના રાજા
લડી લડી લાગુ પાય રે (૨)
એ પીર લડી લડી લાગુ પાય રે
એવા લડી લડી લાગુ પાય રે....

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

1 ટિપ્પણી for "Ranujana Raja Lyrics In Gujarati રણુંજાના રાજા ધૂન ગુજરાતીમાં"

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.