Skip to content Skip to sidebar Skip to footer

Ramapirni Aarti Lyrics રામાપીરની આરતી ધૂપને રે ધુંવાડે વેહલા આવજો ગુજરાતીમાં

રામાપીરની આરતી ધૂપને રે ધુંવાડે વેહલા આવજો
કલાકાર - દમયંતી બારોટ
મ્યુઝિક - શૈલેષ ઠક્કર
લેબલ - રામાપીર
તાલ - આરતી , હીંચ

હે એવા આરતી રે ટાણે વેહલેરાં આવજો
હે આવજો, આવજો અજમલ ના કુંવર રે
રણુજાના રાજા…
ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…
એવાં ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…

હે આવજો આવજો અજમલના કુંવર રે
રણુજાના રાજા…
ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…
એવાં ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…

માતા મીનળદે કાગળ મોકલે
હે એવા માતા મીનળદે કાગળ મોકલે
બેની જોઈ તમારી વાટ રે
રણુજા ના રાજા…
ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…
એવા ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…

હે આરતી રે ટાણે વેહલેરાં આવજો
એવાં આરતી રે ટાણે વેહલેરાં આવજો

પિતા અજમલજી કાગળ મોકલે
એવાં પિતા અજમલજી કાગળ મોકલે
અરે રે વિરમદેવજી જુએ તમારી વાટ રે
રણુજા ના રાજા …
ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…
એવાં ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…

આરતી રે ટાણે વેહલેરાં આવજો
એવાં આરતી રે ટાણે વેહલેરાં આવજો

ભાટી હરજી તે કાગળ મોકલે
હે એવાં ભાટી હરજી તે કાગળ મોકલે
હે ડાલીબાઈ જુએ જાજેરી વાટ રે
રણુજાના રાજા…
ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…
એવાં ધૂપને રે ધુંવાડે વેહલા આવજો…

હે આરતી રે ટાણે હે વેહલા આવજો
એવાં આરતી રે ટાણે વેહલેરાં આવજો

ખમ્મા, ખમ્મા, ખમ્મા પીરને જાજી ખમ્મા
મારા હીંદવા પીરને જાજી ખમ્મા
રણુજાના રાયને જાજી ખમ્મા
મારા હીંદવા પીરને જાજી ખમ્મા

ખમ્મા, ખમ્મા, ખમ્મા પીરને જાજી ખમ્મા…(૨)
એ ?હીંદવા પીરને જાજી ખમ્મા …
મારા રણુજાના રાય ને જાજી ખમ્મા …

ખમ્મા, ખમ્મા, ખમ્મા પીરને જાજી ખમ્મા…(૨)
એ પીર ને જાજી ખમ્મા
એ જી મારા પીરને જાજી ખમ્મા
એ મારા હીંદવા પીર ને જાજી ખમ્મા…

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Ramapirni Aarti Lyrics રામાપીરની આરતી ધૂપને રે ધુંવાડે વેહલા આવજો ગુજરાતીમાં"