Skip to content Skip to sidebar Skip to footer

Lav Hatheli Radha Shyam Lakhi Dav Lyrics લાવ હથેળી શ્યામ લખી દવ લીરિક્સ ગુજરાતીમાં

લાવ હથેળી શ્યામ લખી દવ
કલાકાર - નિધિ ધોળકિયા , નીતિન દેવકા
મ્યુઝિક - મનોજ - વિમલ
શબ્દો - રાજદીપ બારોટ
તાલ - કેહરવા , હીંચ

લાવ હથેળી શ્યામ લખી દવ હૈયે હરિ વર નામ લખી દવ

આંગળી ઉપર આતમપ્યારે કર ઉપર કિરતાર લખી દવ

લાવ હથેળી શ્યામ લખી દવ હૈયે હરિ વર નામ લખી દવ...

મુખ ઉપર માખણ ખાનારો ગાલો ઉપર ગોવિંદ લખી દવ

કંકણ ઉપર કૃષ્ણ કૃપાળુ
કંકણ ઉપર કૃષ્ણ કૃપાળુ
ભુજ ઉપર ભગવંત લખી દવ
લાવ હથેળી શ્યામ લખી દવ હૈયે હરિ વર નામ લખી દવ
લાવ હથેળી શ્યામ લખી દવ હૈયે હરિ વર નામ લખી દવ...

કુંડળ ઉપર કમળ નયન ને અલ્કાવલી પર અલખ લખી દવ

નાસિકા ઉપર નટવર નગર
નાસિકા ઉપર નટવર નગર
 નથણી પર શ્રીનાથ લખી દવ
લાવ હથેળી શ્યામ લખી દવ હૈયે હરિ વર નામ લખી દવ
લાવ હથેળી શ્યામ લખી દવ હૈયે હરિ વર નામ લખી દવ...

અધર ઉપર અંતરયામી બિંદીમાં બ્રજચંદ્ર લખી દવ

પાપણ ઉપર પરમાનંદ ને
પાપણ ઉપર પરમાનંદ ને
કીકીમાં હું કૃષ્ણ લખી દવ
લાવ હથેળી શ્યામ લખી દવ હૈયે હરિ વર નામ લખી દવ
લાવ હથેળી શ્યામ લખી દવ હૈયે હરિ વર નામ લખી દવ...

ચુંદડી ઉપર ચિત્ત હરનારો પાલવ પર પ્રીતમ લખી દવ

શ્રવણ મહિને ભીતર મોહન
શ્રવણ મહિને ભીતર મોહન
રોમે રોમે રસ રાજ લખી દવ
લાવ હથેળી શ્યામ લખી દવ હૈયે હરિ વર નામ લખી દવ
લાવ હથેળી શ્યામ લખી દવ હૈયે હરિ વર નામ લખી દવ...

આંગળી ઉપર આતમપ્યારે કર ઉપર કિરતાર લખી દવ
આંગળી ઉપર આતમપ્યારે કર ઉપર કિરતાર લખી દવ
લાવ હથેળી શ્યામ લખી દવ હૈયે હરિ વર નામ લખી દવ
લાવ હથેળી શ્યામ લખી દવ હૈયે હરિ વર નામ લખી દવ
લાવ હથેળી શ્યામ લખી દવ હૈયે હરિ વર નામ લખી દવ...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Lav Hatheli Radha Shyam Lakhi Dav Lyrics લાવ હથેળી શ્યામ લખી દવ લીરિક્સ ગુજરાતીમાં"