Skip to content Skip to sidebar Skip to footer

Mane Rupani Zanzari Ghadav Lyrics મને રૂપાની ઝાંઝરી ઘડાવ ગુજરાતીમાં

મને રૂપાની ઝાંઝરી ઘડાવ
કલાકાર - સંતવાણી ત્રિવેદી
મ્યુઝિક - આકાશ પરમાર
શબ્દો - હરીન્દ્ર દવે
તાલ - કેહરવા , ત્રણ તાળી

મને રૂપાની ઝાંઝરી ઘડાવ,
હો વાલમ વરણાગી (2)

એને મીનકારીથી મઢાવ
હો વાલમ વરણાગી
મને રૂપાની ઝાંઝરી ઘડાવ
હો વાલમ વરણાગી
વાલમ વરણાગી હો વાલમ વરણાગી

આભલા ભરેલી મને ઓઢણી અપાવી દે (2)
ઘાઘરા ની કોરમાં મોરલો ચિતરાવી દે (2)
હે મારા કામખામાં ભાથીયું પડાવ
હો વાલમ વરણાગી...

મને રૂપાની ઝાંઝરી ઘડાવ - હો વાલમ વરણાગી
એને મીનકારીથી મઢાવ - હો વાલમ વરણાગી
મને રૂપાની ઝાંઝરી ઘડાવ - હો વાલમ વરણાગી
વાલમ વરણાગી...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Mane Rupani Zanzari Ghadav Lyrics મને રૂપાની ઝાંઝરી ઘડાવ ગુજરાતીમાં"