Skip to content Skip to sidebar Skip to footer

Jiyo Vanzara Jiyo Vanzara Bhajan Lyrics જીયો વણઝારા જીયો વણઝારા ભજન ગુજરાતીમાં

જીયો વણઝારા જીયો વણઝારા
કલાકાર - ગીતા રબારી
મ્યુઝિક - મૌલિક મહેતા , રાહુલ મુંજારિયા
શબ્દો - કાજી મમદશાહ
તાલ - ડબલ હીંચ , હીંચ

છોડી મત જા મને એકલી વણઝારા
છોડી મત જા, પરદેશમાં વણઝારા
જીયો વણઝારા, જીયો વણઝારા...

સોનું જાણીને તારો સંગ કર્યો વણઝારા,
મારે કરમે નીકળ્યા કથીર રે, વણઝારા
જીયો વણઝારા, જીયો વણઝારા...

ડુંગર માથે તારી દેરડી રે વણઝારા,
હું તો ચડી ચડી જોઉં તારી વાટ રે, વણઝારા
જીયો વણઝારા, જીયો વણઝારા...

કાજી મમદશાહની વિનતી રે વણઝારા,
જીવડાં રોકાઈ જાને આજની રાત રે, વણઝારા
જીયો વણઝારા, જીયો વણઝારા...

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Jiyo Vanzara Jiyo Vanzara Bhajan Lyrics જીયો વણઝારા જીયો વણઝારા ભજન ગુજરાતીમાં"