Ajab Aa Jagat Chhe Gazal Lyrics In Gujarati અજબ આ જગત છે ગુજરાતીમાં
અજબ આ જગત છે
કલાકાર - જીજ્ઞેશ કવિરાજ
મ્યુઝિક - વિવેક ગઝઝર , સંજય ઠાકોર
તાલ - હીંચ , એક તાળી
અજબ આ જગત છે ઊંડા એના પાયા,
બધુ જાણવા છતા મુકાતી નથી માયા,
માયા રે માયા રે…..
બધુ જાણવા છતા મુકાતી નથી માયા. (૨)
કોઈ શેર કે સવા શેર ક્દી ના થાજો,
થાઓ તો ફક્ત એક પા શેર થાજો, (૨)
જગ્યા એની રાખી ને… બનજો સવાયા, (૨)
બધુ જાણવા છતા મુકાતી નથી માયા. (૨)
મરણ મા ના માને ગણેશા ના કોઇ,
માંડવડા મા હે રામ કેતુ નથી કોઇ (૨)
એક તો સમય છે…. બીજી બધી માયા (૨)
બધુ જાણવા છતા મુકાતી નથી માયા. (૨)
સમય આવે સુખ નો ત્યા જગત હાથ જોડે,
અંધારા માં પડછાયો પણ સાથ છોડે (૨)
અરે સમય આવે વહમો તો… બને સૌઉ પરાયા (૨)
બધુ જાણવા છતા મુકાતી નથી માયા. (૨)
હો અજબ આ જગત છે ઊંડા એના પાયા,
બધુ જાણવા છતા મુકાતી નથી માયા…
હવે બધુ જાણવા છતા મેલાતી નથી માયા…
હો બધુ જાણવા છતા મુકાતી નથી માયા…
www.Gujjulyricsin.Com
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ટિપ્પણી પોસ્ટ કરો for "Ajab Aa Jagat Chhe Gazal Lyrics In Gujarati અજબ આ જગત છે ગુજરાતીમાં"
તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.