Skip to content Skip to sidebar Skip to footer

RAAS RAMVANE SHYAM JO AVE GARBA LYRICS રાસ રમવાને શ્યામ જો આવે

રાસ રમવાને શ્યામ જો આવે
કલાકાર - સાંત્વની ત્રિવેદી
શબ્દો - મોહિત મહેતા
મ્યુઝિક - પૂર્વેશ દવે
તાલ -  હીંચ , ગરબા , દાંડીયારાસ

કે રાસ રમવાને શ્યામ જો આવે
દિલ ની ધડકનો પણ તાલ તો પુરાવે

કે રાસ રમવા ને શ્યામ જો આવે
દિલ ની ધડકાનો પણ તાલ તો પુરાવે

કે રાસ રામવાને શ્યામ જો આવે આવે...
રાસ રમવાને શ્યામ જો આવે
 
કે આવ્યો તારી સાથે રાસ રમવાને જો..
હુ તો આવ્યો છુ રાસ રમવાને

કે આવ્યો તારી સાથે રાસ રમવાને જો..

હુ તો આવ્યો છુ રાસ રમવાને
શ્યામ મારી આંખો મા છે તુ
જોવ તને ભુલુ બધુ…
રાધા તને હુ શુ કહુ?
દિલ માં તો વસે છે તુ
મારા હૈયા મા તુ
મારા દર્પણ મા તુ
મારી બંસી મા તુ ,
મારા તન-મન મા તુ
જ્યા જોઉ ત્યા તુ દેખાઇ છે
કે રાસ રમવાને શ્યામ જો આવે આવે...
રાસ રમવાને શ્યામ જો આવે

કે રાસ રમવાને શ્યામ જો આવે આવે...
રાસ રમવાને શ્યામ જો આવે...

(આલાપ)
હો… શ્યામ…
કે રાસ રમવાને શ્યામ જો આવે આવે
રાસ રમવાને શ્યામ જો આવે ..
કે રાસ રમવાને શ્યામ જો આવે..આવે
રાસ રમવા ને શ્યામ જો આવે..
કે રાસ રમવાને શ્યામ જો આવે.. આવે
રાસ રમવા ને શ્યામ જો આવે..

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

1 ટિપ્પણી for "RAAS RAMVANE SHYAM JO AVE GARBA LYRICS રાસ રમવાને શ્યામ જો આવે"

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.