Skip to content Skip to sidebar Skip to footer

GHADHPURAMA VAGE GHUGHARA KIRTAN LYRICS IN GUJARATI ગઢપુર માં વાગે ઘૂઘરા

gadhpurma vage ghughara lyrics
ગઢપુર માં વાગે ઘૂઘરા

કલાકાર નું નામ   -  વાસુદેવ પાટડિયા
શબ્દો  -  પ્રિયકાન્ત પાટડિયા
મ્યુઝિક  - જયેશ સાધુ
મંદિર - સ્વામિનારાયણ મંદિર
દેવ  - સ્વામિનારાયણ ભગવાન
તાલ - ત્રણ તાલી રાસ

ગઢપુર માં વાગે ઘૂઘરા
ગઢપુર માં વાગે ઘૂઘરા
વડતાલ માં વાગે ઢોલ હરિકૃષ્ણજી
આવોને અલબેલા કે જોવું તારી વાટડી
આવોને અલબેલા કે જોવું તારી વાટડી

હેતે થી હામુ ભાળતા
હેતે થી હામુ ભાળતા
દેતા સુખડા અપાર હરિકૃષ્ણજી
આવોને અલબેલા કે જોવું તારી વાટડી
આવોને અલબેલા કે જોવું તારી વાટડી

રસિયો રૂપાળો વાલિડો
રસિયો રૂપાળો વાલિડો
તારા નેણોના વાગ્યા બાણ
આવોને અલબેલા કે જોવું તારી વાટડી
આવોને અલબેલા કે જોવું તારી વાટડી

ઊભા છે ભક્તોને કાજરે
ઊભા છે ભક્તોને કાજરે
વાલો આપે અભય વરદાન હરિકૃષ્ણજી
આવોને અલબેલા કે જોવું તારી વાટડી
આવોને અલબેલા કે જોવું તારી વાટડી

લળી લળી હું લાગુ પાય રે
લળી લળી હું લાગુ પાય રે
તારા ભક્તોનો એક તુ આધાર
આવોને અલબેલા કે જોવું તારી વાટડી
આવોને અલબેલા કે જોવું તારી વાટડી

ગઢપુર માં વાગે ઘૂઘરા
ગઢપુર માં વાગે ઘૂઘરા
વડતાલ માં વાગે ઢોલ હરિકૃષ્ણજી
આવોને અલબેલા કે જોવું તારી વાટડી
આવોને અલબેલા કે જોવું તારી વાટડી

www.Gujjulyricsin.com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

gadhpurma vage ghughara lyrics

ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "GHADHPURAMA VAGE GHUGHARA KIRTAN LYRICS IN GUJARATI ગઢપુર માં વાગે ઘૂઘરા"