Skip to content Skip to sidebar Skip to footer

TU KHUS THAINE FARJE SAME KADINA MALAJE LYRICS તુ ખુશ થઈને ફરજે સામે કદીના મળજે


તુ ખુશ થઈને ફરજે સામે કદીના મળજે
કલાકાર - જીગ્નેશ કવિરાજ
મ્યુઝીક - મયુર નડીયા
શબ્દો - કેતન બારોટ
તાલ - હીંચ , એક તાલી , ગરબા

તુ ખુશ થઈને ફરજે
સામે કદીના મળજે
તુ ખુશ થઈને ફરજે
સામે કદીના મળજે

સામે મળે કદિતો
મારી સામું ના જોજે
તુ ખુશ થઈને ફરજે
સામે કદીના મળજે
કદી યાદ તુના કરજે
હસતા મુખે તુ ફરજે

સમજનાર કોઈ નથી આ મારા આસુને
ભુલાવી ન શકતો તારી કીધેલી વાતોને
દર્દ મળ્યું મુજને આ પ્રેમ ની રાહોમાં
જ્યારે તને જોઈ કોઈ બીજાની બાહોમાં
તળપાવી મારા દિલને કરી તે બેવફાઈ
તુ ખુશ થઈને ફરજે
સામે કદીના મળજે
કદી યાદ તુના કરજે
હસતા મુખે તુ ફરજે

હો પ્રેમ તને કર્યો એ હતી રે નાદાની
તારા માટે લૂંટાવી મે મારી જિંદગાની
દિલ તોડવાની કરી મહેરબાની
રહી ગઈ અધૂરી મારા પ્રેમ ની કહાની
હવે પ્રેમનારે નામે કરશું છેટેથી સલામુ
તુ ખુશ થઈને ફરજે
સામે કદીના મળજે
કદી યાદ તુના કરજે
હસતા મુખે તુ ફરજે

સામે મળે કદિતો
મારી સામું ના જોજે
તુ ખુશ થઈને ફરજે
સામે કદીના મળજે
કદી યાદ તુના કરજે
હસતા મુખે તુ ફરજે


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "TU KHUS THAINE FARJE SAME KADINA MALAJE LYRICS તુ ખુશ થઈને ફરજે સામે કદીના મળજે"