Skip to content Skip to sidebar Skip to footer

CHHAND LYRICS છંદો ની રમઝટ

છંદો ની રમઝટ
કલાકાર - પાર્થિવ ગોહિલ , લલીતા મુનશાવ
શબ્દો - પ્રાચીન શબ્દો
આલબમ - એ હાલો વોલ,૨
તાલ - ચલતી માં ગવાય , ફુલ સ્પીડ

(૧)
રિદ્ધિ દે સિદ્ધિ દે
અષ્ટ નવ નિધિ દે
વંશ મે વૃદ્ધિ દે બાકબાની
હૃદય મે જ્ઞાન દે ચિત્ત મે ધ્યાન દે
અભય વરદાન દે શંભુરાની
દુઃખ કો દૂર કર સુખ
સુખ ભરપુર કર
આશ સંપૂર્ણ કર દાશજાણી
સજ્જન કો હિત દે
કુટુંબ મે પ્રીત દે
જંગ મે જીત દે માં ભવાની..
જંગ મે જીત દે માં ભવાની..

(૨)
અષાઢ ઉચ્ચારમ મેઘ મલ્હારમ્
બની બહારમ જલધારમ્
દાદુડ ડકારમ મયુર પુકારમ
તડિકા તારમ વિસ્તારમ
ના લહી સંમારંમ પ્યાસ અપારમ
નંદ કુમારમ નીરખ્યારી
કહે રાધે પ્યારી મે બલી હારી
ગોકુળ આવો ગિરધારી રે
જીરે ગોકુળ આવો ગિરધારી..

(૩)
રાવણ સરખો રાજીયો ને
પર્વત મેરુ સમાન
કે હાલાજી તારા હાથ વખાણું
કે પટ્ટી તારા પગલાં વખાણું
કે હાલાજી તારા હાથ વખાણું
કે પટ્ટી તારા પગલાં વખાણું

(૪)
યા દેવી સર્વભૂતેષુ
શક્તિ રૂપેણ સંસ્થિતા
નમઃ સ્તસ્યે નમઃ સ્તસ્યે
નમઃ સ્તસ્યે નમો નમઃ


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
Chhand lyrics in gujarati
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

12 ટિપ્પણી for "CHHAND LYRICS છંદો ની રમઝટ"

  1. અજ્ઞાત15/5/22 5:33 PM

    આકાર પાતાળ તુ ધર

    જવાબ આપોકાઢી નાખો
  2. અજ્ઞાત24/5/22 10:01 AM

    હાલાજી તારા હાથ વખાણું કે "પટ્ટી" તારા પગલા વખાણું એવું આવે.....

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. પટ્ટી ના આવે ભાઈ પછીજ આવે

      કાઢી નાખો
    2. અજ્ઞાત31/5/22 8:18 AM

      ભાઈ પેલા હાલાજી ની વીરતા ની કથા સાંભળો પછી ક્યો.

      કાઢી નાખો
    3. અજ્ઞાત5/10/22 7:43 PM

      પટ્ટી ઘોડી નું નામ છે..

      કાઢી નાખો
  3. અજ્ઞાત31/5/22 8:14 AM

    હાલાજી તારા હાથ વખાણું
    કે પટ્ટી તારા પગ વખાણું એમ આવે
    પછી નહિ પણ પટ્ટી આવે
    કેમકે હાલાજીની ઘોડીની જાત પટ્ટી હતી.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. ભાઈ સુધારો કરી દિધો છે સાઈટ પર.
      ખૂબ ખૂબ આભાર કેહવા બદલ.

      કાઢી નાખો
  4. અજ્ઞાત2/7/22 6:29 PM

    સાચી વાત છે ભાઈ

    જવાબ આપોકાઢી નાખો
  5. અજ્ઞાત16/9/22 9:19 AM

    આમાં પટી કે પટ્ટી એ હાલજીની ઘોડીનું નામ હતું એટલે ગીતકાર એમ કહેવા માગે છે કે યુધ્ધમાં હાલાજી જે રીતે લડે છે તો તેના હાથોને વખાણું કે તેમની જે ઘોડી હતી તે તેના માલિકની ઇચ્છાઓ પારખી તે પ્રમાણે યુધ્ધના મેદાનમાં ફરતી હતી તો તેના પગને વખાણું.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. હા ભાઈ સાચી વાત છે.
      પહેલાં જે ભાઈ એ કહ્યું પછી મે સાઈટ પર સુધારો કારી દિધો છે. પહેલાં મને નહોતી ખબર

      કાઢી નાખો
  6. અજ્ઞાત27/12/22 3:25 PM

    namaste sir,sau pratham sorry typing english maa karu chu,kem k gujarati keyboard nathi. Sir mein chhand shodhi rahyo chu mane nathi maltu,please help me to send lyrics.mataji no chhand che.Wording mane thodak yaad che
    DAMAK DAMAK GAMEIN GAMEIN,NAGESHWARA YOGESHWARA.Jara madat karjo.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. નીચે લીંક આપી છું તેમાં ચેક કરી લ્યો તમે કહો છો તે છંદ છેકે નહિ નહિતર મને youtube ના વીડિયો ની લિંક આપજો જેથી હું સંભાળીને આપને લખી આપીશ.
      https://www.gujjulyricsin.com/2022/12/duha-chhand-mix-lyrics.html

      કાઢી નાખો

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.