JYARE CHAHNARA JULMO KARI JAVANA LYRICS જ્યારે કે ચાહનારા જુલ્મો કરી જવાના
જ્યારે કે ચાહનારા જુલ્મો કરી જવાના
કલાકાર - પ્રાણલાલ વ્યાસ
શબ્દો - નાઝિર દેખૈયા
આલ્બમ - ગુજરાતી સાખી
તાલ - કેહરવા ધીમી સ્પીડ માં
જ્યારે કે ચાહનારા જુલ્મો કરી જવાના,
ત્યારે આ જિંદગી ના દિવાસો ફરી જવાના.
જ્યારે કે ચાહનારા
સંભારણા સમયની સાથે સારી જવાના ,
ખુશ્બુ જીવન ની કિન્તુ ચોગમ ભરી
જ્યારે કે ચાહનારા
પાપી ને પાપ નિજના જ્યારે સંભારી જવાના,
કાજલ વિનય મધુ કાલુ કરી જાવાના,
જ્યારે કે ચાહનારા
તર્તા ને ભય હોય છે દુબાવનો હમેશા,
દુબેલ માનવી તો સાગર તરી તરી જવાના
જ્યારે કે ચાહનારા
આ પૂર છે લગનીના ખુલી આખ કેરા,
જ્યારે બીડાઈ જશે ત્યારે સહુ ઓસારી જવાના
જ્યારે કે ચાહનારા
"નાઝિર" કહીને જોવા ગમશો નહીં જરાયે,
જ્યારે આ ખોળિયાને ને કાલી કરી જાવાના.
જ્યારે કે ચાહનારા
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.
ટિપ્પણી પોસ્ટ કરો for " JYARE CHAHNARA JULMO KARI JAVANA LYRICS જ્યારે કે ચાહનારા જુલ્મો કરી જવાના"
તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.