Skip to content Skip to sidebar Skip to footer

SAKHI LYRICS GUJARATI ગુજરાતી સાખી

ગુજરાતી સાખી
કલાકાર - કીર્તીદાન ગઢવી
શબ્દો - મિક્ષ પ્રાચીન શબ્દો
દેવ - મિક્ષ
તાલ - ભજન ની શરૂઆત પહેલા ગવાય

(1)શિવજી સમાન કોઈ દાતાર નહિ
વિપત વિદારણ હાર,
લજીયા મોરી રાખી યો
શિવ નંદિકે અસવાર.

(2)સરસ્વતી માતા સુર દીજીયે
ગણપતી દીજીયે જ્ઞાન ,
બજરંગી મહાબલ દિજીયે
સદગુરુ દીજિયે સાન .

(૩)ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ
ગુરુર દેવો મહેશ્વરઆય ,
ગુરુર સાક્ષાત પર બ્રહ્મ
તસ્મૈ શ્રી ગુરુવે નમઃ.

(૪)ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ
ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ
ત્વમેવ વવિધ્યા દ્રવીનમ ત્વમેવ
ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ

(૫)સાધુ ઐસા ચાહિયે,
જાકા પૂરન મન
વિપતિ પડૈ છાંડે નહી,
ચઢૈ ચૌગુના રંગ.

(૬)સાહેબ તેરી સાહેબી,
સબ ઘટ રહી સમાય;
જયોં મેંદી કે પાતમેં,
લાલી રહી છિપાય

(૭)ફિકર સબનકો ખા ગઈ,
ફિકર સબકા પીર,
ફિકરકી જો ફાકી કરે,
ઊસકા નામ ફકીર!

(૮)આયા હૈ સો જાયેગા,
રાજા રંક ફકીર
કોઈ સિંહાસન ચઢ ચલે,
કોઈ બાંધ ચલે જંજીર

(૯)બડા બડાઈ ના કરે,
બડા ન બોલે બોલ
હીરા મુખસે ના કહે.
લાખ હમારા મોલ.

(૧૦)રામ રામ સબ કોઈ કહે,
ઠગ ઠાકુર અરું ચોર;
બિના પ્રેમ રીઝે નહીં,
તુલસી નંદકિશોર.

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

1 ટિપ્પણી for "SAKHI LYRICS GUJARATI ગુજરાતી સાખી"

  1. અજ્ઞાત17/9/22 10:24 PM

    ચોટીલા વારી માત ચામુંડા કરજો ન સહાય. કાનુડાને કહેજો એકવાર ગોકુળ આવે

    જવાબ આપોકાઢી નાખો

તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.