Matajini Aarti Lyrics માતાજીની આરતી ગુજરાતીમાં
માતાજીની આરતી ગુજરાતીમાં
કલાકાર - કિંજલ દવે
શબ્દો - મનુ રબારી
મ્યુઝિક - મયુર નડિયા
લેબલ - માતાજી આરતી
તાલ - સ્પીડ કેહરવા , આરતી તાલ
હે મંગળ દીવડા મંગળ જ્યોતી
મંગળ તારી આરતી
મંગળ દીવડા મંગળ જ્યોતી
મંગળ તારી આરતી
ધુપ ગુગળના મહેકાય
ધુપ ગુગળના મહેકાય
મારી માતાજીની આરતી
હે મંગળ દીવડા મંગળ જ્યોતી
મંગળ તારી આરતી
મંગળ દીવડા મંગળ જ્યોતી
મંગળ તારી આરતી
ધુપ ગુગળના મહેકાય
ધુપ ગુગળના મહેકાય
મારી માતાજીની આરતી
જય હો મોરી માત
જય જય મોરી માત
જય જય મોરી માત મૈયા
જય જય મોરી માત
હો મંગળકારી મૂર્તિ માની મંદિરમાં સોહાય
હસતું માંનુ મુખ મનોહર જોઈ મન હરખાય
હે જગમગ દીવડા થાઈ
જગમગ દીવડા થાઈ
મારી માવલડીની આરતી
જય હો મોરી માત
જય જય મોરી માત
જય જય મોરી માત મૈયા
જય જય મોરી માત
હો સૂર્ય ચંદ્રમા જ્યોતિ તમારી સજરા ચરનાઈ
હો અણુ અણુમાં વાસ તમારો જગની તારણહાર
હે ઢોલ નગારા સંભળાય
ઢોલ નગારા સંભળાય
મારી માતાજીની આરતી
જય હો મોરી માત
જય જય મોરી માત
જય જય મોરી માત મૈયા
જય જય મોરી માત
હો તારી વાડીના અમે છોડવા માંડી તું લેજે હંભાળ
હો માં ભૂલચૂક હોઈ તો માફ કરજે જાણી તારા બાળ
હે ભક્તો સૌવ ગુણલા ગાઈ
ભક્તો સૌવ ગુણલા ગાઈ
મારી માવલડીની આરતી
હો મંગળ દીવડા મંગળ જ્યોતી
મંગળ તારી આરતી
મંગળ દીવડા મંગળ જ્યોતી
મંગળ તારી આરતી
ધુપ ગુગળના મહેકાય
ધુપ ગુગળના મહેકાય
મારી માતાજીની આરતી
જય હો મોરી માત
જય જય મોરી માત
જય જય મોરી માત મૈયા
જય જય મોરી માત
જય હો મોરી માત
જય જય મોરી માત
www.Gujjulyricsin.Com
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ટિપ્પણી પોસ્ટ કરો for "Matajini Aarti Lyrics માતાજીની આરતી ગુજરાતીમાં"
તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.