Mara Gajanand Deva Garba Lyrics મારા ગજાનંદ દેવા ગુજરાતીમાં
મારા ગજાનંદ દેવા કરું તમારીરે સેવા
કલાકાર - અલ્વીરા મીર
મ્યુઝિક - યોગેશ પુરાબિયા
શબ્દો - ચંદુ રાવળ
તાલ - હીંચ , એક તાળી , ગરબા , દાંડીયારાસ
હે મારા ગજાનંદ દેવા કરું તમારીરે સેવા
મારા ગજાનંદ દેવા કરું તમારીરે સેવા
આંગણે આવો અમારા પગલાં પાડો તમારા
મારા દુંદાળા રે દેવા કરું તમારીરે સેવા
મારા દુંદાળા રે દેવા કરું તમારીરે સેવા
આંગણે આવો અમારા પગલાં પાડો તમારા
શરણાયું ના સુર રૂડા ઢોલ રે વગડાવું
સોનાના બાજોટે રૂડા સ્થાપન કરાવું
એ.. મારા ગજાનંદ દેવા કરું તમારીરે સેવા
મારા દુંદાળા રે દેવા કરું તમારીરે સેવા
મારા દુંદાળા રે દેવા કરું તમારીરે સેવા
આંગણે આવો અમારા પગલાં પાડો તમારા
હો રિદ્ધિ સિદ્ધિ ના સ્વામી તમે દુંદાળા
વિઘન હરજો બાપા સ્વામી સૂંઢાળા
ઓ.. રિદ્ધિ સિદ્ધિ ના સ્વામી તમે દુંદાળા
વિઘન હરજો બાપા સ્વામી સૂંઢાળા
શિવજીના લાલા તમે પાર્વતીના જાયા
આવોને લાગી અમને તામારીરે માયા
હે મારા ગજાનંદ દેવા કરું તમારીરે સેવા
મારા દુંદાળા રે દેવા કરું તમારીરે સેવા
મારા દુંદાળા રે દેવા કરું તમારીરે સેવા
આંગણે આવો અમારા પગલાં પાડો તમારા
આંગણ આવો અમારા પગલાં પાડો તમારા
હે મારા ગજાનંદ દેવા...
www.Gujjulyricsin.Com
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ટિપ્પણી પોસ્ટ કરો for "Mara Gajanand Deva Garba Lyrics મારા ગજાનંદ દેવા ગુજરાતીમાં"
તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.