Skip to content Skip to sidebar Skip to footer

PAGAL THI KARVO PYAR TAMARU GAJU NATHI GAZAL LYRICS IN GUJARATI પાગલ થી કરવો પ્યાર તમારુ ગજુ નથી

પાગલ થી કરવો પ્યાર તમારુ ગજુ નથી
કલાકાર - સગરદાન ગઢવી
શબ્દો - નાઝિર દેખૈયા
તાલ - દાદરા

પાગલ થી કરવો પ્યાર તમારુ ગજુ નથી
જીવન થશે ખુંવાર તમારુ ગજુ નથી
પાગલ થી કરવો પ્યાર..

તજવા તમારા દ્વાર તમારુ ગજુ નથી
તે તલવાર કેરી ધાર તમારુ ગજુ નથી
પાગલ થી કરવો પ્યાર..

એ તો અમે તજી ને ધરા આવીયે ગગન
થાવુ એ હદ ની બહાર તમારુ ગજુ નથી
પાગલ થી કરવો પ્યાર..

રે વા દે ભલા પક્ષ લેવો અમારો
કે દુશ્મન થાશે હજાર તમારુ ગજુ નથી
પાગલ થી કરવો પ્યાર..

"નાઝીર" ની જેમ હસ્તી નહી મિટાવી શકો
કરશો નહી કરાર તમારુ ગજુ નથી
પાગલ થી કરવો પ્યાર..

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "PAGAL THI KARVO PYAR TAMARU GAJU NATHI GAZAL LYRICS IN GUJARATI પાગલ થી કરવો પ્યાર તમારુ ગજુ નથી"