Skip to content Skip to sidebar Skip to footer

MAA MOGAL TARO ASHARO LYRICS IN GUJARATI માં મોગલ તારો આશરો

માં મોગલ તારો આશરો
કલાકાર - કિર્તીદાન ગઢવી , જીગરદાન ગઢવી
શબ્દો - જીગરદાન ગઢવી
મ્યુઝિક - જીગરદાન ગઢવી
તાલ - હીંચ , એક તાળી , ગરબા , દાંડીયારાસ

માં મોગલ તારો આશરો
માં મોગલ તારો આશરો
મુઠ્ઠીભર બાજરો ને ભર્યો પાણીયારો દેજે
આંગણિયે પારણા ઝુલાવજે,
દીવાની દિવેટને ઘી થી પલાળજે ને
નેહડા રૂડાં દીપાવજે,

તારા ચારણોની ચડતી રાખજે ને
આયલ ભણજે રે મીઠો હોંકારો
હો ઓ ઓ માં...
માં મોગલ તારો આશરો

એક હાથે ત્રિશૂળ તારા એક હાથે મમતા
બેફિકર છોરુડા રમતાં હે માં બેફિકર છોરુડા રમતાં,
ભુલીયે તને જો માં તું ના ભૂલતી
રાખજે તને ગમતાં હે માઁ રાખજે તને ગમતાં,

રખે તેડવાને આવે યમ કોક દિ જોને કોક દિ
મોગલ નામ લેતાં જાય જીવડો મારો
હો ઓ ઓ માં...
માં મોગલ તારો આશરો
માં મોગલ તારો આશરો
માં મોગલ તારો આશરો

www.Gujjulyricsin.Com

શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "MAA MOGAL TARO ASHARO LYRICS IN GUJARATI માં મોગલ તારો આશરો"