Skip to content Skip to sidebar Skip to footer

ZILAN TARA PANI ઝીલણ તારા પાણી


ઝીલણ તારા પાણી
કલાકાર - રાજદીપ બારોટ
શબ્દો - અજાણીતા
મ્યુઝીક - મનોજ - વિમલ
તાલ - હીંચ , એક તાલી , ગરબા

ઝીલણ તારા પાણી
મને ખારા ખારા લાગે
મને વખ જેવા લાગે

હે દાદો મુંજો વેરી
મને વેરીડા માં દીધી
મારી ખબરું ના લીધી
ઝીલણ તારા પાણી
મને ખારા ખારા લાગે...

એ કાકો મુંજો વેરી
ઓલો કાકો મુંજો વેરી
મને વેરીડા માં દીધી
મારી ખબરું ના લીધી
ઝીલણ તારા પાણી...

એ મામો મુંજો વેરી
ઓલો મામો મુંજો વેરી
મને વેરીડા માં દીધી
મારી ખબરું ના લીધી
ઝીલણ તારા પાણી...

એ.. વિરો મુંજો વેરી
ઓલો વિરો મુંજો વેરી
મને વેરીડા માં દીધી
મારી ખબરું ના લીધી
ઝીલણ તારા પાણી...

ઝીલણ તારા પાણી
મને ખારા ખારા લાગે
મને વખ જેવા લાગે...
મને ખારા ખારા લાગે
મને વખ જેવા લાગે...


ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "ZILAN TARA PANI ઝીલણ તારા પાણી"