MANGALA KAR HE MA MANGALARI LYRICS મંગલા કર હે મંગલારી
મંગલા કર હે મંગલારી
કલાકાર - બીરજુ બારોટ
શબ્દો - રાજેશ કનામીયા
મ્યુઝીક - આકાશ પરમાર
ફ્લુટ - હસમુખ બેલાણી
ગીટાર - પ્રજવલ પંડ્યા
તાલ - હીંચ , એક તાલી
જગદંબા હે માળી ભગવતી હે માળી
તુને આરાધુ જગજનની ભવાની સુણીને શક્તિ
મંગલા કર મંગલારી
સુણીને શક્તિ મંગલા કર મંગલારી
જગદંબા હે માળી ભગવતી હે માળી
ભજુ ભદ્રકાળી ને ભજુ ચંડી ચામુંડા
ભજુ મોમાઈ આશાપુરા ભજુ માડી અંબા
ભજુ ભદ્રકાળી ને ભજુ ચંડી ચામુંડા
ભજુ મોમાઈ આશાપુરા ભજુ માડી અંબા
હેમાળી ભજુ બુટ બહુચર ખોડીયાર ખમ્મા કર
લક્ષ્મી ગાત્રાલ ને રાંદલ
હે વારું કરજે વાઘેશ્વરી માડી
સુણીને શક્તિ મંગલા કર મંગલારી
જગદંબા હે માળી ભગવતી હે માળી
અધર્મ ની તિથિ અંબા અળગો રે રાખજે
તારજે ઉગારજે માળી દયા રે દાખજે
અધર્મ ની તિથિ અંબા અળગો રે રાખજે
તારજે ઉગારજે માળી દયા રે દાખજે
જો જે ખોંખારો નો ખોરવાય
કોઈ અજાણે નો દુભાય
પરિવારનો માળો નો વિખરાય
અભરખા અમારા નો ઓલવાય
હે ભેળી રેજે આદિત્યની ભવાની
સુણીને શક્તિ મંગલા કર મંગલારી
જગદંબા હે માળી ભગવતી હે માળી
જગદંબા હે માળી ભગવતી હે માળી
તુને આરાધુ જગજનની ભવાની સુણીને શક્તિ
મંગલા કર મંગલારી
સુણીને શક્તિ મંગલા કર મંગલારી
જગદંબા હે માળી ભગવતી હે માળી
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.
ટિપ્પણી પોસ્ટ કરો for "MANGALA KAR HE MA MANGALARI LYRICS મંગલા કર હે મંગલારી"
તમને ગમતા લિરિક્સ અપલોડ કરવા માટે કૉમેન્ટ કરો.