Skip to content Skip to sidebar Skip to footer

Natraj Stuti Lyrics નટરાજ સ્તુતિ ગુજરાતીમાં લીરિકસ ગુજરાતીમાં

નટરાજ સ્તુતિ ગુજરાતીમાં
કલાકાર - માધવી મધુકર ઝા
મ્યુઝિક - નિખિલ બિસ્ત , રાજકુમાર
લેબલ - શિવ ભગવાન
તાલ - દીપચંદી

સત સૃષ્ટિ તાંડવ રચયિતા,
નટરાજ રાજ નમો નમઃ

હે આદ્ય ગુરુ શંકર પિતા,
નટરાજ રાજ નમો નમઃ

ગંભીર નાદ મૃદંગના,
ધબકે ઉરે બ્રહ્માંડમા;
નિત હોત નાદ પ્રચંડના,
નટરાજ રાજ નમો નમઃ

શિર જ્ઞાન ગંગા ચંદ્રમા,
ચિદ્ બ્રહ્મ જ્યોતિ લલાટમા
વિષ નાગ માલા કંઠમા,
નટરાજ રાજ નમો નમઃ

તવ શક્તિ વામાંગે સ્થિતા,
હે ચંદ્રિકા અપરાજિતા
ચહુ વેદ ગાયે સંહિતા, 
નટરાજ રાજ નમો નમઃ

www.Gujjulyricsin.Com

ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "Natraj Stuti Lyrics નટરાજ સ્તુતિ ગુજરાતીમાં લીરિકસ ગુજરાતીમાં"