Skip to content Skip to sidebar Skip to footer

KANO YAD AVE કાનો યાદ આવે

કાનો યાદ આવે
કલાકાર - દ્રષ્ટી કલાવાડીયા
શબ્દો - અતુલ ભટ્ટી
મ્યુઝીક - પંકજ ભટ્ટ
તાલ - હીંચ , એક તાલી , ગરબા

કાન્હારે ઓ ઓ કાન્હા
કાન્હારે ઓ ઓ કાન્હા
ઓ ઓ ઓ કાન્હા
મોરલી વાગે ને મને કાનો યાદ આવે
મોરલી ના સુર મારા હૈયે લાગે
મોરલી ના સુર મારા હૈયે લાગે
કાનો યાદ આવે

રાસે રમતા એ મને છેડતો
રાસે રમતા એ મને છેડતો
રાધા રાધા કઈને મુખડું મલકાવતો
રાધા રાધા કઈને મુખડું મલકાવતો
કાનો યાદ આવે
કાનો યાદ આવે

સાંજના સમણા માં એ મને સતાવતો
સાંજના સમણા માં એ મને સતાવતો
જાગીને જોયું તો એ મારી સામે આવતો
જાગીને જોયું તો એ મારી સામે આવતો
કાનો યાદ આવે
વાલો યાદ આવે

મારું તે ચિત ચોરી લઈ જતો કાનુડો
મારું તે ચિત ચોરી લઈ જતો કાનુડો
જમના કિનારે એ મને બોલાવતો
જમના કિનારે એ મને બોલાવતો
કાનો યાદ આવે
કાનો યાદ આવે

મોરલી વાગે ને મને કાનો યાદ આવે
મોરલી વાગે ને મને કાનો યાદ આવે
મોરલી ના સુર મારા હૈયે લાગે
મોરલી ના સુર મારા હૈયે લાગે
કાનો યાદ આવે
કાનો યાદ આવે
કાનો યાદ આવે
વાલો યાદ આવે
ઉપર તમે જે શબ્દો વાંચ્યા તેને ફોટા તરીકે મોબાઈલ માં સેવ કરવા માટે નીચેના ફોટા પર ક્લિક કરી ને સેવ ઇમેજ કરો.
ઉપર વાચેલા શબ્દો સાંભળવા માટે નીચે ક્લિક કરો.

ટિપ્પણી પોસ્ટ કરો for "KANO YAD AVE કાનો યાદ આવે"